Mix Water And Keshav Ambali Chatani Masala , Heat 2 Minutes. Ready Ambali Chatani In Only 2 minutes.
રીત:- એક તપેલી માં 300મીલી (1 ગ્લાસ મોટો) પાણી ગરમ કરવા મુકો. તેમાં કેશવ આંબલી ચટણી મસાલા નું આખું પેકેટ નાખી ને પાણી ને ઉકાળો. ઘાટી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે આંબલી ની ચટણી. ભેળ, ભજીયા, સમોસા, દાબેલી, વગેરે સાથે પીરસો.
रीत:- एक बरतन मे 300मीली (1 ग्लास बडा) पानी गरम करे। इसमे केशव इमली चटनी मसाले का पूरा पेकेट डालके उबालिए। घट्ट हो जाने के बाद गेस को बंध कर डीजीए। तैयार हे इमली की चटनी । भेल, पकोड़े,समोसा, के साथ परोसीए ।
Reviews
There are no reviews yet.