Add 1 Sachet in 180ml Of chilled water, Mix Well, ready Kashmiri soda just in 30 second.
વાપરવા ની રીત:-180 મીલી ફુલ ઠંડા પાણીમાં 1 પાઉચ કેશવ મેજીક સોડા નું નાખી ને પાંચ થી સાત વખત અવળું સવળું મીકસ કરો. તૈયાર છે મેજીક સોડા.આ મસાલા નો ઉપયોગ લીંબુ સરબત તેમજ છાશ સોડા બનાવવા માં કરી શકાય છે.કેશવ મેજીક સોડા ગેસ અને એસીડીટી માં ફાયદો કરે છે.
RACIPE : Add one sachet in a 1 glass (180ml) of chilled/cold water.Stir them for 3-5 second untill efferescence(bubbles) forms. Magic soda is ready.
Nitin –
Good quality. Amazing Soda.