મસાલો બનાવવાની રીત:-એક તપેલી માં 25GM તેલ (મોટો 1 ચમચો) ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું,હીંગ,ડુંગળી ની કટકી નાખી 2 મીનીટ પકાવો.બાફેલા વટાણા અને કેશવ સમોસા મસાલા નું આખું પેકેટ નાખી 1 મીનીટ પકાવો.તેમાં બટેકા નો છૂંદો મીકસ કરો.તો તૈયાર છે મસાલો.કોથમીર થી સજાવો.સમોસા બનાવી ધીમા તાપે આછા ગુલાબી તળી લ્યો.જ્યારે ઉપયોગ માં લેવા હોય ત્યારે બીજી વાર મીડીયમ તાપે તળવા.જેથી સમોસા કડક બનસે.કેશવ સોસ ચટણી સાથે સમોસા પીરસો(1 પેકેટ માથી 12 સમોસા બનસે).
Sold out
Samosa Masala
₹15.00
This Masala Is Instant Punjabi Greavy Masala.
Out of stock
Fast Delivery
Free Shipping
24/7 Support
32
People watching this product now!
Category: Mix Masala
Description
Additional information
Size |
60g |
---|
Reviews (0)
Be the first to review “Samosa Masala” Cancel reply
Related products
Kaju Curry Masala
₹40.00
Sandwich Masala
₹25.00
Sahi Paneer Masla
₹10.00
Batatavada (Bhajiya) Masala
₹25.00
Sabji Masala
₹40.00
Methi Fulwada Masala
₹15.00
Kutchi Dabeli Masala
₹35.00
Reviews
There are no reviews yet.