This Is Instant Punjabi Gravy Masala. From This Masala Make Original Tate Of Punjabi Sabji Without Any Other Spice.
રીતઃ અડધો કપ દુધ માં કેશવ કાજુ કરી મસાલા નું આખું પેકેટ ઓગાળી પેસ્ટ બનાવો.ર નંગ ડુંગળી,૧ નંગ ટમેટા,૧ ચમચી લસણ,થોડું પાણી નાખી ગ્રેવી બનાવી લો.તપેલીમાં ૪૦ ગ્રામ (મોટા દોઢ ચમચા) તેલ ગરમ કરી આછા બદામી રંગના ૭૫ ગ્રામ કાજુ તળીને કાઢી લ્યો.વધેલા તેલમાં અડધી ચમચી હીંગ અને બનાવેલી ગ્રેવી નાખી ૫ મીનીટ પકાવો.ત્યાર બાદ દુધમાં ઓગાળેલી પેસ્ટ નાખી ૨-૩ મીનીટ પકાવો.તળેલા કાજુ અને પોણો કપ પાણી(જરૂર મુજબ)નાખી ર-૩ મીનીટ પકાવો.તો તૈયાર છે કેશવ કાજુ કરી(નોંધ-રપ ગ્રામ પનીર ખમણીને ગ્રેવીમાં નાખી શકાય).
Reviews
There are no reviews yet.