This Masala Is Punjabi Greavy Masala. From this Masala Make Punjabi Sabji Like Hotel And Restaurants.
રીતઃ અડધો કપ દુધ માં કેશવ પનીર ટીકા મસાલા નું આખું પેકેટ ઓગાળી પેસ્ટ બનાવો.૭૫ ગ્રામ પનીર ના ટુકડા અને ૫૦ ગ્રામ ખમણેલું પનીર તૈયાર રાખો.ર નંગ ડુંગળી, ૧ નંગ ટમેટા, ૧ ચમચી લસણ, થોડું પાણી નાખી ગ્રેવી બનાવી લો. તપેલીમાં ૪૦ ગ્રામ (મોટા દોઢ ચમચા) તેલ ગરમ કરી અડધી ચમચી હીંગ અને બનાવેલી ગ્રેવી નાખી ૫ મીનીટ પકાવો.ત્યાર બાદ પનીર ના ટુકડા અને દુધમાં ઓગાળેલી પેસ્ટ નાખી ર-૩ મીનીટ પકાવો.ખમણેલું પનીર અને પોણો કપ પાણી(જરૂર મુજબ) નાખી ૨-૩ મીનીટ પકાવો.તો તૈયાર છે કેશવ પનીર ટીકા.
Reviews
There are no reviews yet.